Mogal Maa Ne Khamma Bhajan Lyrics Gujarati
Navratri Garba Lyrics
Mogal Maa Ne Khamma Bhajan Lyrics Gujarati
મોગલ માં મોગલ
મોગલ માં મારી મોગલ
મોગલ માં મોગલ
માછરાળી મારી માવડી રે હે માં
મોગલ તુંને ખમ્મા રે ઘણી
માં દેવી તું દાઢાળી રે હે માં
મોગલ માં તું ધણી નો ધણી
હે માં મોગલ તુંને ખમ્મા રે ઘણી
કોઈ છોરુને સંતાપે રે,
આયલ તુંને અરજુ રે કરે
તું વારે વેલી આવજે રે,
અરજુ અમારી કાને ધારાજે
માં ધાબળિયાળી ધોડતી રે
હે માં આભે એ તો ઊડતી આવે
હે માં મોગલ તુંને ખમ્મા રે ઘણી
એવા સમય ના સંજોગે રે,
વહમી હોય વિપત ની ઘડી
કોઈ મારગ મળે નહી રે,
વરસે માથે દુખની રે છડી
માં આવીને ઉગારતી રે,
હે માં મણિધર ખબરે ખરી
હે માં મોગલ તુંને ખમ્મા રે ઘણી
WhatsApp Group
Join Now
Telegram Group
Join Now
