Content removal requests: If you own rights to any content and would like us to remove it OR give credit, please contact us bhaktibhajandiary@gmail.com
    Navratri Mataji Gujarati Garba Lyrics

    Ma Mogal Taro Ashro Bhajan Lyrics In Gujarati

    Ma Mogal Taro Ashro Bhajan Lyrics In Gujarati
    WhatsApp Group Join Now

    મા મોગલ તારો આશરો ગુજરાતી લિરિક્સ

    મા મોગલ તારો આશરો
    ઓ મા, ઓ મા, ઓ મા
    મા મોગલ તારો આશરો
    ઓ મા, ઓ મા, ઓ મા…

     

    મુઠ્ઠીભર બાજરોને ભર્યો પણીયારો દેજે
    આંગણિયે પારણા ઝુલાવજે
    મા, આંગણિયે પારણા ઝુલાવજે
    દીવાની દિવેટને ઘી થી પલાળજે ને,

    નેહડા રૂડાં દીપાવજે
    માઁ, નેહડા રૂડાં દીપાવજે

    કે તારા ચરણોની ચડતી રાખજે  માઁ
    કે તારા છોરૂડાની ચડતી રાખજે
    માઁ રાખજેને આયલ ભણજેને મીઠો હોંકારો

    મા મોગલ તારો આશરો
    ઓ મા, ઓ મા, ઓ મા
    મા મોગલ તારો આશરો
    ઓ મા, ઓ મા, ઓ મા….

     

     

    એક હાથે ત્રિશૂળ તારા, એક હાથે મમતા
    બેફિકર છોરુડા રમતાં હે માઁ,

    તારા બેફિકર છોરુડા રમતાં
    ભુલીયે તને જો માઁ, તું ના ભૂલતી
    રાખજે તને ગમતાં  હે માઁ, રાખજે તને ગમતાં

    કે રખે તેડવાને આવે યમ કોકદિ  ઓ માઁ
    કે રખે તેડવાને આવે યમ કોકદિ, જોને કોક દિ
    મોગલ નામ લેતાં જાય જીવ મારો

    ઓ, મા મોગલ તારો આશરો
    ઓ મા, ઓ મા ઓ મા
    મા મોગલ તારો આશરો
    ઓ મા ઓ મા, ઓ મા….

     

     

    Ma Mogal Taro Ashro Lyrics in English

     

    Ma mogal taro aasro
    Oh maa o maa o maa
    Ma mogal taro aasro
    Oh maa o maa o maa…

    Mutthi bhar baajaro ne
    Bharyo paaniyaro dejo,
    Aanganiye paarna julaavje
    Ma anganiye paarana julavje
    Divani divet ne ghee thi palaalje ne
    Nehada ruda dipaavje
    Ma nehada rooda dipaawje
    Ke taara charni ni chadati rakhje ma
    Taara chhorudani chadati rakhaje
    Ma raakhje ne aayal,
    Bhanaje ne mitho hokaaro
    Ma mogal taro aasro
    Oh maa o maa o maa….

    Ek haathe trishul taara
    Ek haathe mamata
    Befikar chhoruda ramadta he ma
    Taara befikar chhoruda ramadta
    Bhuliye tane jo ma tu na bhulti
    Raakhaje tane gamata he ma
    Raakhaje tane gamata
    Ke rakhe tedva ne aave yam kok di o ma
    Rakhe tedvane aave yam kok di, kok di
    Mogal naam leta jaay jiv maaro
    Ma mogal taro aasro
    Oh maa o maa o maa
    Ma mogal taro aasro
    Oh maa o maa o maa….

    Ma mogal taro aasro
    Oh maa o maa o maa
    Ma mogal taro aasro
    Oh maa o maa o maa….

    Telegram Group Join Now

    Leave Message

    Popular Bhajans list

    Stay Connected With Us

    DMCA.com Protection Status

    Post Your Comment